Essay Competition -CWDC

                 R J TIBREWAL COMMERCE COLLEGE

                                 C.W.D.C 2020-21

 

                 Entries invited for an Essay Competition

                        The Senior Citizen and Society

 

Competitors can send their entries on the following topics:

 

  1. Senior citizens and governmental policies
  2. Senior citizens and how their experience can be assimilated into social enhancement
  3. My experience with a senior citizen
  4. Students and how they can connect and support the senior citizens of the society
  5. Adapting to the change: efforts of senior citizens to blend into changing concepts of Family and Relationships

 

નીચેના વિષયો પર નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે

                સિનીયર સિટીઝન અને સમાજ

ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓ નીચેના વિષયો પર પોતાની એન્ટ્રી મોક્લવાની રહેશે :

  1. સિનીયર સિટીઝનના સંદર્ભમાં સરકારી નીતિઓ
  2. સિનીયર સિટીઝનના અનુભવોનો લાભ સમાજને કઈ રીતે લઇ શકાય
  3. સિનીયર સિટીઝન સાથેનો મારો યાદગાર અનુભવ
  4. વિદ્યાર્થીઓ કઈ રીતે સિનીયર સિટીઝનને સમાજના સાથે સાંકળવા માટે ઉપયોગી થઇ શકે છે ?
  5. પરિવર્તન સાથે તાલમેલ : સિનીયર સિટીઝન બદલાના સમયના કુટુંબ અને સામાજીક સંબંધોની સાથે કઈ રીતે પોતાને પરિવર્તીત કરી શકે છે ?

RULES:

  1. Maximum words:1000 words
  2. Languages allowed: English/Gujarati
  3. Entries can be handwritten or typed and submitted to the college office.
  4. Last date of submission: 10th August 2021
  5. The best three submissions will be awarded and published in the college magazine.
  6. Entries will be adjudged on their content and expression.

 

સ્પર્ધાના નિયમો :

  1. વધુમાં વધુ ૧૦૦૦ શબ્દો હોવા જોઈએ
  2. લખાણ ની ભાષા અંગ્રેજી અને ગુજરાતી
  3. સ્પર્ધકની એન્ટ્રી સ્વ લિખીત અથવા ટાઈપ કરેલી હોવી જોઈએ અને કોલેજની ઓફિસમાં મોકલવાની રહેશે
  4. એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ 10th August 2021  છે
  5. શ્રેષ્ઠ ૩ કૃતિઓની પસંદગી કરવામાં આવશે જેને પારિતોષિક માપવામાં પ્રસિદ્ધ કરવામાં આવશે
  6. કૃતિના લખાણ અને અભિવ્યક્તિનાં આધારે તેનું મુલ્યાંકન કરવામાં આવશે